________________
सप्तमं पद्मम् -
૧િ૭૮
સાતમુ પદ્મ
પદ્મવિજયજીની
ખૂબ જ ખરાબ તબીયતથી બહુ ચિંતિત એવા પૂજ્યશ્રીએ
મુંબઈ તરફ જવાનું વિચાર્યું. (૧)
આ બાજુ પદ્મવિજયજીએ કરેલા
બધા ઉપાયો નિષ્ફળ થયા. તેથી તેમણે અમદાવાદમાં - પૂજ્યશ્રીને જણાવ્યું કે - આપે અહીં આવવું નહીં
પણ મને ત્યાં આવવા માટે રજા આપવી.”
પૂજ્યશ્રીએ રજા આપી. (૨, ૩)
આ બાજુ રાજસ્થાનનિવાસી
શ્રાવક શા. ચેલાજીએ ચલવાડથી સિદ્ધગિરિના સંઘનું
આયોજન કર્યું. (૪)