________________
अष्टमं पद्मम्.
ત્યાં સ્ત્રીઓના શરીરમાં
દુષ્ટ ડાકિની પેસી જતી.
તેથી તેઓ પોતાના વાળ છુટા કરી આમ તેમ ભટકતી. (૧૭)
નગરના લોકોએ
અનેક ઉપાયો કર્યા,
છતા પણ તે ભયંકર ઉપસર્ગ
.
કોઈ પણ રીતે દૂર ન થયો. (૧૮)
ત્યાં પૂજ્યશ્રીના પ્રવેશ પછી તે ઉપસર્ગ દૂર થયો
અને બધે શાન્તિ ફેલાઈ.
આમ ચમત્કાર થયો. (૧૯)
ભગવાનના દર્શન કરવા માટે
ઉત્સુક પૂજ્યશ્રી
પ્રતિષ્ઠા પછી
_ २६२
રાણકપુર પંચતીર્થી તરફ ગયા. (૨૦)