SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमं पद्मम्. ત્યાં સ્ત્રીઓના શરીરમાં દુષ્ટ ડાકિની પેસી જતી. તેથી તેઓ પોતાના વાળ છુટા કરી આમ તેમ ભટકતી. (૧૭) નગરના લોકોએ અનેક ઉપાયો કર્યા, છતા પણ તે ભયંકર ઉપસર્ગ . કોઈ પણ રીતે દૂર ન થયો. (૧૮) ત્યાં પૂજ્યશ્રીના પ્રવેશ પછી તે ઉપસર્ગ દૂર થયો અને બધે શાન્તિ ફેલાઈ. આમ ચમત્કાર થયો. (૧૯) ભગવાનના દર્શન કરવા માટે ઉત્સુક પૂજ્યશ્રી પ્રતિષ્ઠા પછી _ २६२ રાણકપુર પંચતીર્થી તરફ ગયા. (૨૦)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy