________________
१९६
सप्तमं पद्मम् - જેમ જેમ અતિ તીવ્ર પીડાઓ વધશે
તેમ તેમ મારા ધીરજ અને સમતા ખૂબ
વધશે એ નક્કી છે.” (૩૦)
આમ કારણથી
કે કારણ વિના આવેલી અસાતાને તેમણે અનેકવાર સહીને
ઘણી કર્મનિર્જરા કરી. (૩૮)
ત્યાં હાજર રહેલા
પંન્યાસ શ્રીહંસસાગરજી મહારાજ પણ તેમની અદ્ભુત સમતાને જોઈને
વિસ્મય પામ્યા. (૩૯)
પૂજ્યશ્રીએ સુરેન્દ્રનગરમાં
સારા દિવસે ચોમાસાનો પ્રવેશ કર્યો. ત્યારે સંઘ
ઉત્સાહિત થયો. (૪૦)