________________
सप्तमं पद्मम्.
બીજા દિવસે સવારે
આવશ્યક ક્રિયાઓ કરીને
તેમણે ઉચિત સમયે
નળીથી પ્રવાહી લીધું. (૧૩૦)
તેથી ભૂખ-તરસ શાન્ત થઈ, પણ બીજી બધી પીડાઓ
પહેલાની જેમ ચાલુ રહી.
તેમણે તે સમતાથી સહી. (૧૩૧)
કૃપાળુ પૂજ્યશ્રી
અનેકવાર તેમના આસને જઈ સમાધી આપનારા શાસ્ત્રના વચનો આનંદથી સંભળાવતા.(૧૩૨)
પંન્યાસ શ્રીકાન્તિવિજયજી મહારાજ દરરોજ બે ઘડી
મહર્ષિ રચિત પંચસૂત્ર
_२४२
અને સારા સ્તોત્રો સંભળાવતા. (૧૩૩)