SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम्. બીજા દિવસે સવારે આવશ્યક ક્રિયાઓ કરીને તેમણે ઉચિત સમયે નળીથી પ્રવાહી લીધું. (૧૩૦) તેથી ભૂખ-તરસ શાન્ત થઈ, પણ બીજી બધી પીડાઓ પહેલાની જેમ ચાલુ રહી. તેમણે તે સમતાથી સહી. (૧૩૧) કૃપાળુ પૂજ્યશ્રી અનેકવાર તેમના આસને જઈ સમાધી આપનારા શાસ્ત્રના વચનો આનંદથી સંભળાવતા.(૧૩૨) પંન્યાસ શ્રીકાન્તિવિજયજી મહારાજ દરરોજ બે ઘડી મહર્ષિ રચિત પંચસૂત્ર _२४२ અને સારા સ્તોત્રો સંભળાવતા. (૧૩૩)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy