________________
अष्टमं पद्मम्
ર૫૮
આ બાજુ અમદાવાદમાં
દેસાઈ ડોક્ટરે ચિકિત્સા કરીને પદ્મવિજયજીને
કેટલીક સૂચનાઓ આપી. (૯)
તેમની સમતા
અને ધીરજ જોઈ તેઓ પણ પ્રભાવિત થયા. પદ્મવિજયજી મહેસાણામાં
પૂજ્યશ્રીને ફરી ભેગા થયા. (૧૦)
ત્યારે ચૈત્ર મહિનાના
ગરમીના દિવસોમાં પણ તેઓ વિવિધ તીર્થોની સ્પર્શના કરી
પિંડવાડા પહોંચ્યા. (૧૧)
પૂજ્યશ્રીની પવિત્રનિશ્રામાં ત્યાં
અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો
પરમ ઉત્સવ ઉત્સાહપૂર્વક થયો. (૧૨)