________________
सप्तमं पद्मम्
૨૪૪
તથા ભાનુવિજયજી મહારાજ
મહાત્માઓના ઘણા વૈરાગ્યથી ભરેલા એવા ગેય ચરિત્રો (સક્ઝાયો)
સંભળાવતા. (૧૩૪)
બીજા મહાત્માઓ
વારંવાર સક્ઝાય-સ્તવન વગેરે સંભળાવીને તેમને
અજોડ શાંતિ આપતા. (૧૩૫)
આમ તેઓ પોતાના આત્મામાં
પ્રસન્નતા અનુભવતા અને ભાવતીર્થકરોના ધ્યાનમાં
તલ્લીન થતા. (૧૩૬)
તેઓ નવકારમહામન્તનો,
સોળાક્ષરીમન્નનો અને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથપ્રભુના નામના મન્ટનો
જાપ કરતા. (૧૩૦)