________________
सप्तमं पद्मम्
२५०
તેમના ઘેર્ય, અપ્રમત્તતા,
'જાગૃતિ અને સેવા જોઈને સ્થાનકવાસિસંઘનું
માથુ પણ નમી ગયું. (૧૪૬)
સંઘે પણ
રાતદિવસ સેવા કરીને અને પથ્ય ઔષધ વગેરે આપીને
પુણ્યાનુબન્ધી પુણ્ય બાંધ્યું. (૧૪૦)
ત્યારે શ્રાવક શ્રી રતિલાલભાઈએ
સળંગ દશ મહિના સુધી વૈયાવચ્ચનો
બધો લાભ લીધો. (૧૪૮)
લોકોની હૃદયભૂમિમાં
જિનશાસનનું સારુ બીજ વાવીને પછી પૂજ્યશ્રીએ
સુરેન્દ્રનગરથી વિહાર કર્યો. (૧૪૯)