SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम् २५० તેમના ઘેર્ય, અપ્રમત્તતા, 'જાગૃતિ અને સેવા જોઈને સ્થાનકવાસિસંઘનું માથુ પણ નમી ગયું. (૧૪૬) સંઘે પણ રાતદિવસ સેવા કરીને અને પથ્ય ઔષધ વગેરે આપીને પુણ્યાનુબન્ધી પુણ્ય બાંધ્યું. (૧૪૦) ત્યારે શ્રાવક શ્રી રતિલાલભાઈએ સળંગ દશ મહિના સુધી વૈયાવચ્ચનો બધો લાભ લીધો. (૧૪૮) લોકોની હૃદયભૂમિમાં જિનશાસનનું સારુ બીજ વાવીને પછી પૂજ્યશ્રીએ સુરેન્દ્રનગરથી વિહાર કર્યો. (૧૪૯)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy