________________
सप्तमं पद्मम्.
૨૩૦
શલ્ય રહિત
અને ભવથી ડરતા એવા તેમણે બહારગામ રહેનારાઓની સાથે.
પત્રોથી ક્ષમાપના કરી. (૧૦)
ત્યારે પૂજ્યશ્રીએ
તેમના સંચમજીવનની અનુમોદના માટે એક લાખ શ્લોકોના સ્વાધ્યાયની
ઘોષણા કરી. (૧૦૦)
ત્યારે બીજાઓએ પણ
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વિષયક વિવિધ આરાધનાઓની
ઘોષણા કરી. (૧૦૮)
સંઘના સચિવ,
ગુરુભક્તિમાં રત એવા શ્રાવક બાપાલાલભાઈએ સંઘ તરફથી
જિનભક્તિ-મહોત્સવ કરાવવાની