________________
सप्तमं पद्मम्
૨૧૦
તેમણે શુભભાવથી
સંવત્સરિ પ્રતિક્રમણ કર્યું. બીજા દિવસે તેમણે
પૂજ્યશ્રી પાસે ઉપવાસ માંગ્યો. (૫)
પૂજ્યશ્રીએ તેમની ભાવનામાં
સમ્મતિ દર્શાવી. ત્યાર પછી તેઓ દરરોજ
ઉપવાસ કરતા. (૬)
તેમણે વીશસ્થાનકની
વિધિ સહિત આરાધના શરુ કરી. તેઓ પંચપરમેષ્ઠિના
જાપ અને ધ્યાન કરતા. (૭)
તથા તેઓ આઠ પ્રતિહાર્યોથી યુક્ત
અને સમવસરણમાં બીરાજમાના એવા તીર્થકર ભગવાનનું
કર્મોને ભેદનારુ શુભ ધ્યાન કરતા. (૬૮)