________________
सप्तमं पद्मम्.
ગુરુમહારાજ ઉપર બહુમાન,
તેમની ભક્તિ અને તેમના વચનનું પાલનઆ ગુણો તેમના જીવનમાં
મન્સ જેવા હતા. (૨૫)
તેમની વાચનાઓમાં પણ
આ પદાર્થો મુખ્ય હતા. તેમના આત્મામાં હંમેશા
ગુરુતત્વનો નાદ ગુંજતો હતો. (૨૬)
આશ્રિતો ઉપર વાત્સલ્યવાળા
અને પદ્મવિજ્યજીના રોગથી ચિતિત એવા પૂજ્યશ્રી તરત જ સુંદર એવા ભાવનગરથી
સુરેન્દ્રનગર આવ્યા. (૨૦)
ત્યાં પૂજ્યશ્રીએ
વૈશાખ સુદ ૬ ના દિવસે બીજાઓની સાથે
પદ્મવિજયજીને પંન્યાસપદવી આપી. (૨૮)