SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम्. ગુરુમહારાજ ઉપર બહુમાન, તેમની ભક્તિ અને તેમના વચનનું પાલનઆ ગુણો તેમના જીવનમાં મન્સ જેવા હતા. (૨૫) તેમની વાચનાઓમાં પણ આ પદાર્થો મુખ્ય હતા. તેમના આત્મામાં હંમેશા ગુરુતત્વનો નાદ ગુંજતો હતો. (૨૬) આશ્રિતો ઉપર વાત્સલ્યવાળા અને પદ્મવિજ્યજીના રોગથી ચિતિત એવા પૂજ્યશ્રી તરત જ સુંદર એવા ભાવનગરથી સુરેન્દ્રનગર આવ્યા. (૨૦) ત્યાં પૂજ્યશ્રીએ વૈશાખ સુદ ૬ ના દિવસે બીજાઓની સાથે પદ્મવિજયજીને પંન્યાસપદવી આપી. (૨૮)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy