________________
सप्तमं पद्मम्
१९२
સંઘની ભાવભરી વિનંતિથી
ત્યારે પૂજ્યશ્રીએ તે વરસનું ચોમાસુ
ત્યાં નક્કી કર્યું. (૨૯)
પદવી આપવાના મહોત્સવ પછી
પૂજ્યશ્રીએ મોટા પરિવાર સાથે
હળવદ ગામ તરફ પ્રયાણ કર્યું. (૩૦).
પં. પદ્મવિજયજી મહારાજ
સુંદર એવા વઢવાણ નગરમાં રોકાયા. ત્યાં તેમણે મજાપની સાથે
અટ્ટમનો તપ કર્યો. (૩૧)
એકવાર જોનારાને પણ ભય પમાડનારો
માથાનો દુઃખાવો તેમને થયો. છતા પણ તેમણે
આર્તધ્યાન ન કર્યું. (૩૨)