________________
षष्ठं पद्मम्
१७२
આ બાજુ અમદાવાદમાં
સમેલન નિષ્ફળ થયું. તેથી સંઘ ખૂબ દુઃખી
અને શોકથી આકુળ થયો. (૪૯)
પોતાના મતનો પ્રચાર કરવા તૈયાર
બન્ને પક્ષોએ વિવિધ પ્રકારના હેતુઓ વડે
ત્યારે ચત્ન કર્યો. (૫૦)
ચંડાશચંડપંચાંગમાં
ભાદરવા સુદ ૫ નો ક્ષય એ
ભેદનું મૂળ હતું. (૫૧)
કોઈકે સૂચન કર્યું કે
“જન્મભૂમિ પંચાગમાં તે ક્ષય નથી દેખાડ્યો,
તેના સ્વીકારથી સમાધાન થશે.” (૨૨) ૨. તેના = જન્મભૂમિ પંચાંગના