________________
षष्ठं पद्मम्
૧૭૦
કિરણોથી ગાંઠ ઓગળી ગઈ.
ત્યાર પછી માથાની પીડા, દેહદાહ, વમન વગેરે
શરુ થયા. (૪૫)
માથાના દુઃખાવાથી પીડિત એવા તેઓ
સુઈ શકતા ન હતા. ઉપાયો કરવા છતાં તેમની
વેદનાઓ શાન્ત ન થઈ. (૪૬)
સાધુઓએ સારા પ્રયત્નથી
તેમની સેવા કરી. શ્રાવકોએ પણ વેપાર ગૌણ કરીને પણ
સુંદર સેવા કરી. (૪૦)
કમનસીબે બધા પ્રયત્નો
નિષ્ફળ થયા. ઉલ્ટ સંતાપ કરનારો એવો
રોગનો વધારો થયો. (૪૮)