________________
ષષ્ઠ પાનું.
१६८
આ જાણવું કે
ત્યાં સુધી કેન્સર રોગમાં પણ પીડાઓ સહીને તેઓ
પગપાળા જ વિહાર કરતા. (૪૧)
બીજો ઉપાય ન દેખાતા
પદ્મવિજયજીએ ત્યાર પછી જ ગુરુદેવની શુભ આજ્ઞાથી
ડોળીમાં વિહાર કર્યો. (૪૨)
તેઓ વીશ દિવસ પછી મુંબઈ પહોંચ્યા.
દાદરના સંઘે હૃદયથી તેમનું
સામેયુ કર્યું. (૪૩)
સારી એવી ટાટા હોસ્પિટલમાં
તેમની ચિકિત્સા કરાવી. કિરણોથી નવી ગાંઠનો નાશ કરવો
એમ ડોક્ટરોએ નક્કી કર્યું. (૪૪)