________________
पञ्चमं पद्मम्
१३०
પૂજ્યશ્રીની સાથે
ઘણા નગરોની સ્પર્શના કરીને તેઓ નાસિક પહોંચ્યા.
ત્યાં બધાનું સામેયુ થયું. (૨૯)
ત્યારે ભાનવિજયજી મહારાજે
“શિબિર' નામે જ્ઞાનનું સત્ર શરું કર્યું, જેનાથી અનેક યુવાનો
સંસ્કાર પામ્યા. (૩૦)
નાસિકમાં પદ્મવિજયજી મહારાજના
નાકમાંથી બહુ લોહી પડવા લાગ્યું. તેથી તેમણે
ઉપચાર માટે દાદરમાં ચોમાસુ કર્યું. (૩૧)
ત્યારે પૂજ્યશ્રીનું ચોમાસુ
અહમદનગરમાં થયું. ત્યાં એક વાર
એક સારો પ્રસંગ બન્યો. (૩૨)