________________
षष्ठं पद्मम्.
સહનશીલતા, ગચ્છની ચિંતા,
વિનય અને લોકોપકાર વગેરે
તેમના સદ્ગુણો હતા. (૧૩)
આ બાજુ તે બન્ને તપસ્વી મહાત્માઓ સુરેન્દ્રનગરમાં પૂજ્યશ્રીની રાહ જોતા હતા.
તેથી તેમણે પણ
ત્યારે ઝડપથી વિહાર કર્યો. (૧૪)
.१५४
છતા પણ પૂજ્યશ્રી
પારણાના દિવસે ન પહોંચી શક્યા. તેથી ગુરુસમર્પિત એવા તે બન્ને મહાત્માઓએ તપ આગળ વધાર્યો. (૧૫)
મુનિશ્રી રાજવિજયજીએ વર્ધમાન તપનો
બીજી વાર પાયો નાંખ્યો.
પૂજ્યશ્રી સુરેન્દ્રનગર પધાર્યા. (૧૬)