________________
षष्ठं पद्मम्
૧૬૬
પરિવાર સહિત તેમનું
સંઘે આનંદપૂર્વક ભવ્ય સામૈયુ કર્યું.
પછી મહોત્સવ શરુ થયો. (૧૦)
પૂજ્યશ્રીની નિશ્રામાં
બન્ને તપસ્વી મહાત્માઓનું ભવ્ય રીતે પારણુ થયુ અને સંઘે તે બન્નેની ખૂબ અનુમોદના કરી. (૧૮)
શા.રુગનાથજી ના પુત્ર, ખૂબ ભાવિત એવા
શ્રાવક શા. હિમ્મતલાલજીએ શ્રેષ્ઠ એવા શંખેશ્વર તીર્થમાં
ઉપધાન તપ કરાવ્યા. (૧૯)
તેમણે તેમાં પોતાનું
બધુ ધન ખર્ચી નાખ્યું અને ઉદાર હૃદયથી
વધુ ખર્ચ કર્યો. (૨૦)