________________
षष्ठं पद्मम्
છઠ્ઠું પદ્મ
આ બાજુ સુરેન્દ્રનગરમાં બન્ને તપસ્વીઓ
તેથી પૂજ્યશ્રીએ
સોમી ઓળીના પારણાના મહોત્સવમાં પૂજ્યશ્રીની નિશ્રાને ઝંખતા હતા. (૧)
સુરેન્દ્રનગર તરફ વિહાર કર્યો
અને ત્યારે પદ્મવિજયજી પણ તેમની સાથે ચાલ્યા. (૨)
ઘડપણના કારણે પૂજ્યશ્રી
ધીમી ચાલે વિહાર કરતા,
તેથી પદ્મવિજયજી પણ
તેમની સાથે જ ધીમે ચાલતા. (૩)
વિહારમાં તેઓ સવારે દશ વાગ્યે ગામમાં પહોંચતા.
પછી પૂજ્યશ્રીની સાથે
१४८
સામૈયામાં ફરતા. (૪)