________________
पञ्चमं पद्मम्
१२८
ત્યારે પૂજ્યશ્રીએ
પદ્મવિજયજી મહારાજની સાથે સંયમની તાલીમ માટે
ઘણા નૂતન દીક્ષિતોને મોકલ્યા. (૨૫).
તે વિષયમાં હોંશિયાર એવા તેઓ પણ
માતાની જેમ વાત્સલ્યથી તેમને બધા રોગોમાં જોડતા
અને વાચનાઓ આપતા. (૨૬)
ત્યારે ત્યાં સંઘે
ગુરુકુળવાસના દર્શન કર્યા. તે ચોમાસામાં તેમની તબિયત
સારી પણ થઈ. (૨૦)
ચોમાસા પછી તેમણે
થોડા દિવસ ત્યાં જ રહીને ફાગણ મહિને
નાસિક તરફ વિહાર કર્યો. (૨૮)