________________
पञ्चमं पद्मम्.
-१२६
ભયંકર રોગમાં પણ તેઓ પોતે
દવા કરવાનો વિચાર ન કરતા, પણ ગુરુમહારાજની
સૂચનાઓને અનુસરતા. (૨૧)
દવા ઉંધી પડે તો પણ
તેમનું મન અવસ્થ, ગુસ્સાવાળુ
અને અસમાધિવાળુ ન થતુ (૨૨)
પછી ડોક્ટરની સૂચનાથી
કિરણોથી તેમની કેન્સરની ગાંઠ ઓગળી ગઈ.
આમ તેઓ રવસ્થ થયા. (૨૩)
બુદ્ધિશાળી એવા તેમણે
વિક્રમ સંવત ૨૦૦૯ ની સાલમાં ભયંકર રોગના ઉપચાર માટે
દાદરમાં ચોમાસુ કર્યું. (૨૪)