________________
पञ्चमं पद्मम्
१२४
કેન્સર અસાધ્ય રોગ ગણાય છે.
તે શરીરમાં તીવ્ર વેદનાઓ પેદા કરે છે. તે નામથી જ
પ્રાણ હરી લે છે. (૧૦)
કેન્સરના રોગનું નિદાન થવા છતા પણ
સ્વસ્થ મનવાળા પદ્મવિજયજી મહારાજ
ત્યારથી વધુ સાવધાન થયા. (૧૮)
તેમણે
વૈધના ઉપચાર શરુ કર્યા. પણ તે બધા ઉંધા પડ્યા
અને પીડા વધી ગઈ. (૧૯)
પર્યુષણ પર્વમાં તેમણે
સુતા સુતા લોચ કરાવ્યો. અન્ત બીજા વધે.
તેમની પીડાઓ દૂર કરી. (૨૦)