________________
पञ्चमं पद्मम्
१२०
ગુરુભક્તિમાં પરાયણ પદ્મવિજયજી મહારાજ
લાંબા વિહારોમાં ધીમે ચાલતા પ્રેમસૂરિ મહારાજની
સાથે ચાલતા. (૯)
અસાધ્ય અને ઘોર રોગથી
પીડાયેલા હોવા છતાં પણ તેઓ એકાસણા કરતા
અને વ્યાખ્યાનો આપતા. (૧૦)
પૂજ્યશ્રીએ રાણપુરમાં
મૂળચન્દ નામના યુવાનને દીક્ષા આપી. તેથી તે
મુનિશ્રી ભદ્રગુમવિજયજી બન્યા. (૧૧)
મુંબઈમાં
લાલબાગમાં તેમણે અખાત્રીજના શુભ દિવસે
ઉત્સવપૂર્વક પ્રવેશ કર્યો. (૧૨)