________________
चतुर्थं पद्मम्
१०८
પારિષ્ઠાપનિકાસમિતિમાં
ઉપયોગવાળા તેઓ હંમેશા જીવરહિત જમીન ઉપર
મળ-મૂત્ર વગેરે પરઠવતા. (૪૦)
તેઓ મુદ્દાઓ સહિત
અને એકાગ્ર ચિત્તથી ક્રિયાઓ કરતા, ક્યારેય વાધ્યાયના લોભથી ક્રિયાઓનો લોપ ન કરતા. (૪૧)
તેઓ બધી આવશ્યક ક્રિયાઓ
વિધિપૂર્વક જ કરતા અને પોતાના નાના પણ અતિચારો
દરરોજ લખતા.(૪૨)
દોષોમાં અરુચિ
અને દોષોને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરવા એ તેમની અધ્યાત્મજાગૃતિને
સૂચવતા હતા. (૪૩)