________________
|
નશ્રવાએ કહ્યુ કે” તને પરાક્રમી પુત્ર થશે ગર્ભના પ્રભાવથી કૈકસી વિષ્ઠ બની ઈન્દ્ર ને પણ તુચ્છ ગણવા લાગી તેની વાણી કંડાર બની ગઈ ગર્ભકાળ પુરો થતાં તેણીએ પુત્રને જન્મ આપ્યુંા, શય્યામાંથી ઉઠી તે બાળકે પાસે રહેલા કરડીયામાંથી પૂર્વ ભીમેન્દ્ર આપેલે નવમાણિકય હાર કાઢી પોતાના ગળામાં નાખ્યું. તે જોઈ કૈકી બહુ વિસ્મય પામી
પતિને જણાવતાં તેણીએ કહયુ કે પૂર્વે રાક્ષસેાના ઇન્દ્ર તમારા પૂર્વજો મેઘવાહનને જે હાર આપેલ તેની એક હજાર નાગકુમારો રક્ષા કરતા હતા અને તમે જેની પૂજા કરતા હતા તે હાર તમારા પુત્રે ગળામાં પહેર્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org