________________
૫૯
ચંદ્રણખાની પ્રાર્થના નિષ્ફળ થતાં અને પુત્રના વર્ષોથી ક્રોધ પામી. પાતાળ લ`કામાં આવી પોતાના પતિને કહયું કે રામલક્ષ્મણ નામે એ અજાણ્યા મનુષ્યે આપણા પુત્રને વધ કર્યાં છે.” આ સાંભળી ખર ચૌદહજાર વિદ્યાધરા સાથે લડવા આવ્યા. લક્ષ્મણે રામને કહયું કે આપ આજ્ઞા આપે! હું તેની સાથે યુધ્ધ કરૂ ? રામે કહ્યું કે ભલે તમે જાએ પણ સકટ પડે તા મને ખેલાવવા સિંહનાદ કરો. લક્ષ્મણુ ભાઈ ની આજ્ઞા મળતાં ધનુષ લઈ ને યુધ્ધમાં ખરની હાર થતી જોઈ ચંદ્રણખા પાતાના ભાઇ રાવણ પાસે મદદ માટે ગઈ. રાવણુને ખધી હકીકત કહી છેવટે સીતાના રૂપના વખાણ કર્યાં.
એટલે રાતણ પુષ્પક વિમાનમાં બેસી રામસીતા પાસે આવ્યેા. પણ રામની હાજરીમાં સીતાનું હરણ કરી શકયેા નહિ. તેથી રાવણે અવલેાકની વિદ્યાનુ સ્મરણ કરી સીતાને લઈ જવામાં સહાય કરવા જણાવ્યુ . વિદ્યાદેવીએ કહયુ કે “ રામે લક્ષ્મણને સિંહનાદ કરવા કહેલ છે. તે લક્ષ્મણના જેવા ગ સિંહનાદ કરીશ. એટલે રામ લક્ષ્મણની મહૃદે જશે ત્યારે તમે સીતાને લઈ શકશે.
રાવણે સિંહનાદ કર્યા, સીતાએ શમને કહ્યુ કે “તમે લક્ષ્મણુની મદદે જલ્દી જાવ.” રામ ત્યાં ગયા. એટલે લાગ જોઇ રાવણુ નીચે ઉતર્યાં, અને સીતાને પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યા. સીતાનુ રૂદન સાંભળી જટાયુ મઢે આયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org