________________
'
સામ દામ દઉંડથી સમજાવ. દૂત રામની છાવણીમાં આવી કહેવા લાગ્યા કે અમારા મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા બંધુઓને છેાડી મૂકે અને સીતા મને સાંા તેના બદલામાં મારૂ' અ રાજ્ય ને ત્રણહજાર કન્યા ગ્રહણ કરા. આટલાથી સંતેષ માને. નહિંતર પછી તમારૂ સૈન્ય કે જીવિત કંઈપણ રહેશે નિહ.
રામે કહ્યું કે “મારે તમારા રાજ્યનું કે બીજી સ્ત્રીઓનું કંઇપણુ પ્રયેાજન નથી. જો રાવણ સીતાને પૂજન કરી અહિં મેાકલશે તે હું તેના બંધુ અને પુત્રાને છૂટા કરીશ. તે કહ્યું કે “એક સ્ત્રી માટે શા સારૂં' પ્રાણના જોખમમાં પડા છે. રાવણુ એકલે. આખા જગતને જીતવા સમર્થ છે. લક્ષ્મણ એકવાર સજીવન થયે તેથી શું ? તે સાંભળી લક્ષ્મણે કહ્યું કે “હું અધમ ક્રૂત રાવણના સ પરીવાર હણાય છતાં તું તેના પરાક્રમ ગાઈ રહયા છું. તે જા રાવણને યુદ્ધ માટે માકુલ દૂત એલવા જતા હતા. ત્યાં તેા વાનરાએ તેને ગળે પકડી કાઢી મૂકયેા. તેણે રાવણુ પાસે આવી રામલક્ષ્મણના અંધાં વના કહ્યાં.
ક્રી રાવણે મંત્રીઓની સલાહ લેતાં મ`ત્રીઓએ કહ્યું કે અન્વયન વ્યતિરેકથી કાર્યની પરીક્ષા થાય છે. તમે ફકત વ્યતિરેકને જ પકડી રહ્યા છે. હવે અન્નત્રનું ફૂલ જુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org