________________
૧૧૨
કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લાભથી શ્રીકાંત ના ધનાઢયને ગુપ્ત રીતે ગુણવતી આપી. આ ખબર પડતા વસુદરે રાત્રે જઈ શ્રીકાંતને મારી નાખ્યા શ્રીકાંતે પણ વસુદત્તને હ. અને મૃત્યુ પામી વિંધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારી જ મૃત્યુ પામી તે જ વનમાં મૃગલી થઈ ત્યાં પણ તેને માટે બને મૃગલા યુધ્ધ કરી મૃત્યુ પામી ચિરકાળ સંસારમાં ભમ્યા.
ધનદત્ત ભાઈના વધથી પિડિત થઈ ભટકવા લાગ્યો. તેણે રસ્તે જતાં સાધુઓ પાસે ભોજન માગ્યું. સાધુઓએ તેને રાત્રે ન ખાવાનો નિયમ આએ. તેથી ધનદત્ત શ્રાવકપણમાં મૃત્યુ પામી પહેલા દેવલોકે દેવ થયે. ત્યાંથી ગ્રેવી મહાપુર નગરમાં પદ્મચી નામે શ્રાવક થયે. તેણે એક વખત કુળમાં જતાં
વૃદ્ધ વૃષભને મરણ સ્થિતિમાં આવેલ જોઈ અશ્વપરથી નીચે ઉતરી તેના કાનમાં નવકારમંત્ર સંભળાવ્યું. તેના પ્રભાવથી તે વૃષભ મૃત્યુ પામી તેજ નગરના રાજાને વૃષભધ્વજ નામે પુત્ર થયે. પૂર્વજન્મના સ્થાનના દર્શનથી તેને જાતિ સ્મરણ થતાં ત્યાં એક સત્ય કરાવી વૃષભનું ચિત્ર આલેખ્યું. અને નવકાર સંભળાવતા શેઠને અને અશ્વને આળેખી રક્ષકેને કહ્યું કે આ ચિત્રના પરમાર્થ જાણનારની મને ખબર આપવી એમ કહી તે પિતાને મહેલે ગયે. એક વખત પેલે પદ્યરૂચી શેઠ
ત્યનાં વંદન કરવા આવતાં ત્યાં આળેખેલા ચિત્રને જોઈ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org