________________
૧૧૬
ભવભ્રમણ કરી સિદ્ધા થએલ છે. જેણે રામાં બુદ્ધ ને પુત્રાને
ભણાવ્યા છે.
આ પ્રમાણે સર્વના પૂર્વભવ સાંભળી ઘણાલોકો વૈરાગ્ય પામ્યા. કૃતાંત સેનાપતિએ દીક્ષા લીધી. રામલક્ષ્મણુ વગેરે સીતાને વંદન કરી પાછા અયેાધ્યામાં આવ્યા. સીતાએ અને તાંતવને ઉગ્રતપ કરવા માંડ્યું. સીતાએ સાઠવ સુધી ઉચ્ચતપ કરી અનશન પૂર્વક મૃત્યુ પામી બારમા દેવલાકે આવી સાગરોપમના આયુષ્ય અચ્યુતેદ્ર થયા. ધૃતાંતદન તપ કરી મૃત્યુ પાંમી પાંચમા દેવલાકે ગયે,
ભામંડળ દીક્ષા લેવાની ભાવના કરતા હતેા. તેવામાં અકસ્માત તેનાપર વિજળી પડતાં મૃત્યુ પામી દેવકુરૂમાં યુગલીક પણે ઉત્પન્ન થયા. હનુમાન ચૈત્રણમએ મેરૂપ તે યાત્રાએ ગયેલ તેણે સૂર્યાને સૂર્યાસ્તની ઘટમાળ જોઈ પુત્રને રાજ્ય આપી ધર્મરત્ન આચાય પાસે સાડા સાતસા રાજા સાથે દીક્ષા લીધી. તેની પત્નિએ લક્ષ્મીવતી આ પાસે ચારિત્ર લીધુ. અનુક્રમે સકમાં ખપાવી હનુમાન મેક્ષે ગયા. હનુમાને દીક્ષા લીધી ત્યારે રામચંદ્ર વિચારવા લાગ્યા કે ભોગસુખના ત્યાગ કરી હનુમાને શા માટે દીક્ષા લીધી હશે. આવી વિચારણા કરતા રામને અવધિજ્ઞાનથી સૌધર્મેન્દ્રે જણી સભામાં કહ્યું કે “અહા ! કર્મની ગતિ બહુ વિચિત્ર છે. રામચંદ્ર ચરમદ્ધિ છતાં અત્યારે ધર્મીને હસી કાઢે છે. તેનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org