________________
૧૧૫
મારી નાખેલેા શ્રીભૂતિ પ્રવ્હિપુરમાં પુનર્વસુનામે વિદ્યાધર થયા. એક વખતે તેણે ચક્રવર્તિ રાજપુત્રી અન’ગસુંદરી નામે કન્યાનું હરણ કર્યું. ચક્રવર્તિએ તેની પછવાડે વિદ્યાધરાને મેકલ્યા, તેની સાથે ડનાં પુનર્વસુના વિમાનમાંથી અન’ગસુંદરી એક લતાગૃહમાં પડી ગઈ. તેની પ્રપ્તિ માટે નિયાણુ ગાંધી પુનર્વસુએ દીક્ષા લીધી. તે સ્વર્ગમાં જઈ ત્યાંથી વી ૯મણુ થા. અન ગસુંદરી માં રહી તપ કરવા લાગી, સમાદિથી મૃત્યુ પામી દેવલેકમાં દેવી થઈ. ત્યાંથી ચીને તે લક્ષ્મણુની વિશલ્યા નામે પત્નિ થઈ છે.
ગુણધરનામે ગુણવતીને! ભાઇ ભવભ્રમણ કરી રાજપુત્ર થયા, તે ભવમાં શ્રાવક પણ પામીને જનકરાળની વિદેહારાણીની કુક્ષીએ ભામડલ નામે પુત્રપણે ઉત્પન્ન થયા.
લવણુ અને અકુશના
પૂર્વભવ
કાક'દી નગરીમાં વામદેવ બ્રાહ્મણને વસુનંદને સુનાંદ નામે એ પુત્ર હતા. મુનિદાનના પ્રભાવથી તેઓ ઉત્તરકુરૂમાં યુગલીયા થયા. ત્યાંથી સૌધમાં દેવલાકે દેવ થયા ત્યાં ચવી કાક'દી નગરીના રાજા વામદેવના પ્રિયકરને શુભકર નામે પુત્ર થયા, તે ભવમાંદી લઇ ત્રૈવેયકમાં દેવ થયા. ત્યાંથી ચવી લક્ષણ અને અંકુશ થયા છે. તેમના પૂર્વભવની માતા સુદર્શોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org