________________
૧૧૪ છે. મેં તમારા પર પેટે દોષ આરોપણ કરેલ છે. તે માટે અપરાધ ક્ષમા કરે. એટલે કે સાધુને ફરી પૂજવા લાગ્યા, વેગવતી પરમશ્રાવિકા બની. શંભુ રાજાએ તેની માગણી કરી તો શ્રીભૂતિએ કહ્યું કે મારી કન્યા હે મિથ્યાત્વીને આપીશ નહિ તેથી શંભુરાજાએ શ્રીભૂતિને મારીને વેગવતી સાથે બળાત્કાર ભંગ કર્યો. તે સમયે વેગવતીએ તેને શાપ આપે કે હું ભવાંતરે તારા વધના માટે થાઉં. પછી શંભુરાએ તેને છેડી દીધી. તે હરિકાંતા આ પાસે દીક્ષા લઈ પાંચમા દેવકે ગઈ. ત્યાંથી રવીને જનકરાજાની પુત્રી સીતા થઈ. પૂર્વના શાપનાવશથી શંભુ રાજાને જીવ રાવણના વધને માટે થઈ સુદર્શનમુનિ પર કલંક મૂકવાથી તેના પર લેકેએ આ ભવમાં ખોટું કલંક મૂક્યું. શંભુરાજાને જીવે ભવભ્રમણ કરી પ્રભાસ નામના બ્રાહ્મણ થઈ વિજયસેન મુનિ પાસે દીક્ષા લઈ મોટું તપ કર્યું. એક વખત કનકપ્રભ નામે વિદ્યાધરેન્દ્રને સમેતશિખરની યાત્રા કરવા જતાં પ્રભાસ મુનિએ દીઠા. તેથી તેણે નિયાણું કર્યું કે હું આ વિદ્યાધરેન્દ્ર જે સમૃદ્ધિ વળે થાઉ”
ત્યાંથી મૃત્યુ પામી ત્રીજા દેવલોકે ગયે. ત્યાંથી વી હે વિભીષણ? તે તારે ભાઈ રાવણ થયો છે. નિયાણાના પ્રભાવથી તે ત્રણખંડને અધિપતિ બને. ધનદત્તને વસુદત્તનો મિત્ર યાજ્ઞવષ્ય ઘણુ ભવ ભમી તું વિભિષણ થયે છે. શંભુરાજાએ
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org