________________
૧૧ , સાવીએ શ્રી સદવીના પરિવારમાં રહી. ગુરૂ પાસે રામભદ્ર મુનિને પૂર્વગન અભ્યાસ કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પિતાના પાછલા ભ યાદ કરતાં વિચારવા લાગ્યા કે હું પ્રથમ ધનદત્ત નામે વણિક પુત્ર હતું. ત્યારે લક્ષ્મણ તે ભવમાં મારે વસુદત્ત નામે ભાઈ હતે. સુકૃત કર્યા વિના મૃત્યુ પામી અનેક ભવ ભ્રમણ કરી ફરી મારે ભાઈ લક્ષમણ થયે. વાસુદેવ પણ ફેગટ વ ગુમાવી નરકમાં ચા ગયે. હવે મારે દુષ્ટકર્મના ઉછેર માટે તપ કરવા ઉદ્યમવંત થવું જોઈએ એમ વિચારી અભિગ્રહ પૂર્વક છે ઉપવાસના પારણે નગરમાં પડા. રાજાએ તેમને અભિગ્ર પૂ. ત્યાં દેવેએ વસુધારાદિ પચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યારબાદ રામમુનિએ દેશના આપી. રાજા વગેરે પ્રતિબંધ પાપી શ્રાવક બન્યા. ત્યાંથી વિહાર કરી રામમુનિ કેશીલાએ આવી પ્રતિમા ધારી થઈ શુક્લધ્યાન ધ્યાવવા લાગ્યા.
લક્ષ્મણની ગતિ રામમુનિ પાસે જાણું સીતેન્દ્ર લક્ષ્મણને મલવા નરકમાં ગયા
રામ મુનિને કેવલજ્ઞાન થતાં દેએ મહોત્સવ કર્યો. દેશના આપતા લક્ષમણની નરકગતિ જણાવી. આ સાંભળી સીતેન્દ્ર નરકમાં લક્ષ્મણ પાસે ગયા. ત્યાં શબુક અને રાવણને લક્ષમણ સાથે વૈકિયરૂપો કરી યુદ્ધ કરતા જોયા. પરમાધીઓએ ક્રોધથી તેમને અગ્નિકુંડમાં નાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org