Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 117
________________ ૧૧૧ રામે પૂછ્યું કે હે રામ? હું ભવ્ય છું કે અભવ્ય ? કેવળીએ. કહ્યું કે તમે આસન્ન ભાવિ આ ભવમાં જ મેક્ષને પામનાર છે રામે કહ્યું કે દીક્ષા વગર મિક્ષ થાય નહિ. અને મારા બંધુ લક્ષમણને ત્યાગ કરી શકું તેમ નથી. કેવળીએ કહ્યું કે હજુ તમારે બળદેવપણુની સંપત્તિ જોગવવાની બાકી છે. તે પછી તમે દીક્ષા લઈને શિવ સુખને પામશો” વિભીષણે કેવળી મુનિને નમસ્કાર કરી પૂછ્યું કે રાવણે પૂર્વ જ મને કયા કર્મથી સીતાનું હરણ કર્યું અને કયા ટર્મથી લમણે તેને હ. વળી હું સુગ્રીવ ભામંડળ અને લવણ અંકુશ વગેરે કયા કર્મથી રામ ઉપર અત્યંત રક્ત થયા છે.એ.” કેવળીએ કહ્યું કે તમારા બધાને પૂર્વ સંધ ધ કહું તે ધ્યાન દઈને સાંભળે ? રામ લક્ષ્મણ અને રાવણના પૂર્વભવે આ દક્ષિણાઈ ભરતના ક્ષેમપુર નગરમાં નયદત્ત નામે વણકને ધનદત્તને વસુદત્ત નામે બે પુત્રો થયા. તે બનેને યાજ્ઞવલ્કય નામે બ્રાહ્મણ સાથે મૈત્રી થઈ. તે નગરમાં સાગરદત્ત નામે વણકને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પી હતી. સાગરદને ધનદાને ગુણવતી કયા આપી. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130