________________
૧૦૯
મહત્સવ કર્યો. ખાડામાં અગ્નિ પ્રજવલિત થતાં સીતાએ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ખાડા પાસે ઉભા રહી બેલ્યા કે મેં જે રામ વિના બીજા કે ઈ પુરૂષની અભિલાષા કરી હોય તે આ અ1િ મને બાળી નાખે. નહિ તે જળની જેમ શીતળ થઈ જાઓ. એમ કહી અગ્નિમાં પડયા. તેમને પડતાં વેંત અગ્નિ બુઝાઈ ગયે. ખાડે જલથી પુરાઈ વાવ રૂપે થઈ ગયે. સીતા દેવોના પ્રભાવથી કમળ પર રચેલા સિંહાસનમાં બીરાજમાન થયા. વાવનું જળ ઉછળવા લાગ્યું વિદ્યાધરે તે માંચડા પરથી ઉડીને આકાશમાં ગયા. પણ ભૂમિ પર ચાલનાર લેક હે મહાસતિ સીતા અમારું રક્ષણ કરે” એમ પિકાર કરવા લાગ્યા. સીતાએ તે ઉંચે ઉછળતા જળને બે હાથથી દાબી દીધું. પિતાની માતાને પ્રભાવ જોઈ લવણને અંકુશ બને જણ માતા પાસે ગયા. સીતાએ બન્ને પડખે બેસા યા
તે વખતે લક્ષ્મણ, ભામંડલ વિભિષણ, સુગ્રીવ, અને સર્વ લોકેએ ભક્તિથી સીતાને નમસ્કાર કર્યા રામ પણ રમતા પાસે આવી પશ્ચાતાપ પૂર્વક અંજલી જેડી કહેવા લાગ્યા કે મારો અપરાધ ક્ષમા કરી હવે આ પુષ્પક વિમાનમાં બેસી ઘેર આવે. સીતાએ કહ્યું કે આમાં તમારે કે કેઈને દોષ નથી. મારા પૂર્વ કર્મને જ દોષ છે. તે કર્મને ઉછેર માટે હવે હું દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી પિતાના હાથે જ કેશને લેચ કરી તે કેશ રામને અર્પણ કર્યા. રામને આ જોઈ મૂચ્છી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org