________________
૧૦૮
જેથી અપવાદ શાંત થશે. એમ કહી ત્રણશો હાથ લાંબે પહોળે અને બે પુરુષ પ્રમાણ ઉડે ખાડે કરાવી ચંદનના કાષ્ઠાથી પૂરાવ્યું. તે સમયે ધ્યાન બહાર આવી કાઉસ ધ્યાને રહેલા મુનિને તે જ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેને મહોત્સવ કરવા ઈદ્રાદિક દેવે ત્યાં આવ્યા. તે સમયે સીતાની શુદ્ધિ થતી જોઈ. ઈન્દ્ર દિલ સેનાને અધિપતિને સીતાનું સાનિધ્ય કરવા આજ્ઞા આપી. પિોતે જયભૂષણ મુનિને કેવળી
ai લીઝ
*
SS
k
S
-
- did
GR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org