________________
૧૦૧
પંડરીકપુર આવ્યાં અને રાજાએ આપેલ સ્થાનમાં રહી ધર્મ ધ્યાન કરવા લાગ્યાં.
લવણ અંકુશને જન્મ કૃતાંતવદન સેનાપતિએ અધ્યા આવી રામને સીતાને સંદેશે કહી બતાવ્યું. આ સાંભળી રામ મૂછ ખાઈ પડયા. લક્ષ્મણે ચંદન જળ છાંટી સચેત કર્યા. અને લમણે રામને કહ્યું કે “તમે જાતે સેનાપતિને લઈને જાઓ અને જ્યાં હોય ત્યાંથી પાછા લાવે. રામ તરત જ સેનાપતિ અને બીજા વિદ્યાધરને લઈ તે વનમાં ગયા. પણ સીતાને પત્તો લાગ્યો નહિ. એટલે વિલા મોઢે પાછા અયોધ્યા આવ્યા. હવે લોકો સીતાન ગુણ ગાવા લાગ્યા અને રામની નિંદા કરવા લાગ્યા. દુનિઆ દેરંગી છે. ઘડીકમાં બદલાતાં વાર લાગતી નથી. આ તરફ વાઘ રાજાને ઘેર સીતાએ પુત્ર યુગલને જન્મ આપે. તેનાં અનંગલવણ અને મદનાંકુશ નામ પાડયાં. વાઘ રાજાએ પિતાના પુત્ર કરતાં અધિક મહત્સવ કર્યો. અનુક્રમે તે બને બાળકે રાજાને આનંદ પમાડતાં વધવા લાગ્યા.
એક વખત સિદ્ધાર્થ નામે સિદ્ધપુત્ર મેરૂના ની યાત્રા કરતે ભિક્ષા માટે સીતાને ઘેર આવ્યા. સીતાએ તેને આહારપાણી આપી સત્કાર કર્યો. તેના પૂછવાથી સીતાએ પિતાની વિતક કથા કહી. ત્યારે અષ્ટાંગ નિમિત્તના જાણનાર સિાથે કહ્યું કે તમારા પુત્રે સાક્ષાત્ રામ લક્ષમણ જેવા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org