________________
ઈન્દ્રજિત-મેઘવાહનને પૂર્વભવ
આ ભરત ક્ષેત્રની શાંબી નગરીમાં તમે બને પ્રથમ અને પશ્ચિમ નામે ભાઈ હતાં એક વખત ભવદત્ત નામે મુનિથી પ્રતિબંધ પામી તમે ચારિત્ર ગ્રંણ કરી વિહાર કરતા કૌશાંબી આવ્યા. ત્યાં વસંતેત્સવમાં ઈન્દ્રમુખી રાણી સાથે કીડા કરતો નંદીઘોષ રજા તમારા જેવા માં આવ્યું. પશ્ચિમ મુનિએ તે રાજા રાણીના પુત્ર થવાનું નિયાણું કર્યું. બીજા સાધુઓએ નિયાણ કરતા વાર્યો પણ તેમણે માન્યું નહિ અને નિયાણાના પ્રભાવે મરીને તેમના રતિ વર્ધન નામે પુત્ર થયા યેગ્ય ઉમરને થતાં પિતાની જેમ તે પણ પિતાની સ્ત્રી સાથે ક્રીડા કરવા લાગ્યો.
પ્રથમ નામના મુનિ મૃત્યુ પામીને નિયાણ રહિત તપના યેગે પાંચમા દેવલોકે દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પશ્ચિમને કૌશંબી નગરીના રતિવર્ધન નામે રાજા પણે ઉત્પન્ન થયેલા જાણી તેને પ્રતિબંધ કરવા મુનરૂપે આ . અને પૂર્વ ભવ કહી સંભળાવ્યું. તે સાંભળી રતિવર્ધન રાજા વૈરાગ્ય પામ્યાં દીક્ષા લઈ ચારિત્ર પાળી પાંચમા દેવલેકે દેવ થયા. ત્યાંથી આવી તમે બને ભાઈ મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધ નગરમાં રાજા થયા પ્રાંત દીક્ષા લઈ ચારિત્ર પાળી અ દ્વત દેવલેકે ઉત્પન્ન થયા. ત્યાંથી રચાવી તમે બને રાવણના પુત્ર ઈન્દ્રજિત અને મેઘવાહન નામે થયા છે. રતિવર્ધનની માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org