________________
८७
લે કે પવાદથી રામે કરેલ સીતાને ત્યાગ
વસંતઋતુ આવતાં રામે સીતાને કહ્યું કે “આપણે મહે દ્રોદય ઉદ્યાનમાં કીડા કરવા જઈએ સીતાએ કહ્યું કે “મને દેવાર્ચન કરવાને દેહદ થયે છે. તે સુગંધી પુખેથી તે પૂર્ણ કરે. રામે તત્કાળ સીતાને દેહદ પૂર્ણ કર્યો અને મહેન્દ્રોદય ઉદ્યાનમાં જઈ વસંત્સવ ઉજવ્યા. તે વખતે સીતાનું જમણું નેત્ર ફરકયું. સીતાએ શંકાથી તે રામને જણાવ્યું. રામે કહ્યું કે “દેવી? ખેદ પામે નહિ કર્મને આધિન એવાં સુખ દુઃખ દરેકને અવશ્ય જોગવવાં પડે છે. આપત્તિમાં એક ધર્મનું જ શરણ છે. માટે ઘેર આવી સુપાત્રે દાન આપે, દેવાર્ચન કરે; સીતા ઘેર આવી રામના કહ્યા મુજબ ધર્મ કરવા લાગી.
રાજ્યના અધિકારીઓએ આવી રામને સીતાના લોકઅપવાદ કહી સંભળાવ્યા. રામે કહ્યું કે “ફકત સ્ત્રીને કારણે હું અપયશ સહન કરીશ નહિ. એમ કહી અધિકારીઓને વિદાય
કર્યા.
તે રાત્રે રામ પિતે ગુપ્ત રીતે નગર ચર્ચા જેવા નિકળ્યા. લેકના મુખથી સાંભળ્યું કે” રાવણ સીતાને લઈ ગયે. સીતા તેના ઘરમાં રહ્યાં. છતાં રામ તેને પાછી લાવ્યા. રાગી પુરૂષ દેષ જોતા નથી. આ પ્રમાણે સીતાને અપવાદ સાંભળી રામ પાછા ઘેર આવ્યા. અને બાતમીદારને ખબર લાવવા મેકલ્યા. તેઓએ પૂરતી તપાસ કરી સીતાના અપવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org