________________
૮૧
માટે પ્રાત:કાળ થતાં પહેલાં વિશલ્યાનું સ્નાનજળ લાવી સિંચન કરવાથી લક્ષ્મણ જરૂર બચી જશે. આ સાંભળી વિશલ્યાનુ સ્નાનજળ લેવા ભામંડળ, હનુમાન અને અંગદને રામે ભરત પાસે મેકલ્યા તેએ ક્ષણવારમાં વિમાનમાં એસી અયેાધ્યામાં આવ્યા. ભામંડળને આવવાનું કારણ પૂછતાં ભામ’ડળે સવિસ્તર હકીકત કહી. એટલે ભરત તેમના વિમાનમાં એસી કૌતુકમ'ગળ નગરે આવ્યા. અને મામાની પાસે વિશલ્યાની માગણી કરી. દ્રોણમેઘે એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષ્મણ સાથે વિવાહ કરી તેને ભરત સાથે મેાકી, ભામ`ડળ વગેરે ભરતને અયાયામાં મૂકી વિશલ્યાને લઈ ને રામ પાસે આવ્યા. વિશલ્યાએ લક્ષ્મણના કરસ્પ કર્યા કે તુરત જ તેના શરીરમાંથી શિત બહાર નીકળી.
તેને હનુમાને પકડી શક્િતએ કહયું કે હું પ્રાપ્તિ વિદ્યાની બહેન છુ.... ધરણેન્દ્રો મને રાવણને આપેલી છે. વિશલ્યાના તપ, તેજને હું સહન કરવા સમર્થ નથી તેથી જા" છું. મને નિરપરાધીને તમે છેડી દ્યો. હનુમાને તેને મુકત કરી. તે
અતર્ધાન થઈ ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પ કર્યાં એટલે લક્ષ્મણ સચેતન થયા. રામે વિશલ્યાને સર્વ વૃતાંત લક્ષ્મણને જણાવ્યે. તેનું સ્નાનજળ પેાતાના અને પરના સતકા પર છાંટી ઘા રૂઝાવ્યા. તેજ વખતે રામની આજ્ઞાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org