________________
૮૪
સીતાને પાછી સોંપી તમારા ભાઇને પુત્રની માથે રાજ્યસ‘પતિ વધારે. આ વખતે રાવણુ અંતરમાં ઘણેા દુભાયે છેવટે હુ રૂપી વિધાને સાધવાના નિશ્ચય કરીશાન્તિનાથના ચીત્યમાં ગયા, શાન્તિનાથ પ્રભુની અષ્ટપ્રકારી દ્રવ્ય પૂજા કરી પછી ભાવ સ્તુતિ વગેરે કરવા લાગ્યા. તે પછી બહુરૂપી વિદ્યા સાધવાને આરંભ કર્યાં.
મ'દાદરીએ દ્વારપાળને આ દિવસ સુધી અમારી પડહુ વજડાવવાને હુકમ કર્યાં. આ ખખર સુગ્રીવને મળતાં તેણે રામને કહ્યું કે” રાવણુ જ્યાં સુધી બહુરૂપી વિદ્યા સાધે ન હ ત્યાં સુધી આપણી હયાતી છે. રામે કહ્યુ` કે” ધ્યાન પરાયણ અને શાંત રાવણને હું કેમ ઉપસર્ગ કર્! રામના આવા વચને સાંભળી તેમનાથી છાના અંગદ વગેરે વાનર વીરા રાવણને ધ્યાનથી ભ્રષ્ટ કરવા અનુકૂળને પ્રાતકૂળ ઉપસગેર્યાં કરવા લાગ્યા. તે પણ રાવણળ્યા નહિ તેથી અંગદે કહ્યું કે તે... રામની ગેરહાજરીમાં સીતાનું હરણ કર્યું. પરંતુ અમે તો તારા દેખતાં જ આ તારી સ્ત્રી મ ંદોદરીનુ... હરણ કરી જઇએ છીએ તે પણ રાવણ ધ્યાનથી ચલીત થયા નહિ
એટલે બહુરૂપી વિદ્યા તેને સિદ્ધ થઈ. અને કહ્યુ કે તુ કહેર તે આખુ વિશ્વ તારે, વશ કરી આપુ' તે રામ લક્ષ્મણુ કાણુ માત્ર છે ? રાવણે કહ્યું કે” તારાથી સ વાત સિદ્ધ થાય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org