________________
ચાલ્યો. સંતાનું રૂદન સાંભળી રત્નજી વિદ્યાધર રાવણ સાથે યુદ્ધ કરવા આવ્યું. રાવણે તેની વિદ્યાઓ હરી લીધી. તેથી તે કંબુદ્વીપમાં પડે.
હવે રાવણ સીતાને સમજાવવા લાગે કે “હું ત્રણ ખંડને વામી છે. તમને પટરાણ, પદે સ્થાપીશ. એ રીતે ઘણા કાલાવાલા કરવા છતાં સીતાએ તેને સામું પણ જોયું નહિ. ત્યારે રાવણ સીતાના ચરણમાં માથું મૂકી વિનવવા લાગ્યા. સીતાએ કહ્યું કે હે નિર્લજ નિર્દય ! તું પરસ્ત્રીની કામનાથી ડાજ વખતમાં મૃત્યુ પામીશ.” એમ કહી અભિગ્રહ લીધેકે જયાં સુધી રામ લક્ષમણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.”
- રાવણે લંકાનગરીની પૂર્વ દિશામાં આવેલ દેવરમણ ઉદ્યાનમાં ત્રીજા રાક્ષસી અને બીજા રક્ષકેને સીતા ભળાવી પિતાના નગરમાં આવ્યું. આ તરફ રામને આવતા જોઈ લક્ષમણે કહ્યું કે “સીતાને એકલા મૂકી તમે કેમ આવ્યા? અમે કહ્યું કે “તારે સિંહનાદ સાંભળી હું તારી મદદે આવ્યો છું. લમણે કહ્યું કે “મેં સિંહ દ જ નથી.” કેઈએ આપણને કે તર્યા લાગે છે. હવે તમે જલ્દી સીતા પાસે જાઓ. શત્રુઓને મારીને તમારી પછવાડે તરત આવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org