________________
૭૫
તેમ કરીશ. રામે તેને લંકાનું રાજ્ય આપવા કબુલાત આપી પિતે હંસ દ્વીપમાંથી નીકળી લંકાની બહાર વીશ જન સુધીમાં પડાવ નાખી રહ્યા. રાવણને ખબર પડતાં હજાર અક્ષૌહિણી સૈન્ય લઈ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન, વિગેરે કેટી સામત સાથે લંકાની બહાર નીકળે.
હું સદ્વીપમાં આઠ દિવસ રહી રામચંદ્ર સેના સહિત લંકા નગરી તરફ ચાલ્યા. લંકાની બહાર વીશ જન ભૂમિ રૂંધીને લડવા તૈયાર થયા. તેને કેળાહલ સાંભળી રાવણના સનાપતિઓ પ્રહસ્ત વગેરે ભાનુકર્ણ ઈન્દ્રજિત મેઘવાહન શુક સારણ મારીચય, સુદ વગેરે અસંખ્ય અક્ષૌહિણી સૈન્યથી પરિવરેલ રાવણ લંકાનગરીની બહાર નીકળે. અને પચાસ યેજન ભૂમિમાં પડાવ નાખી લડવા તૈયાર થયું. તે યુદ્ધમાં હસ્ત પ્રહસ્તની સામે નલ અને નીલે આવી તે બન્નેને વિનાશ કર્યો. એટલે રાવણના સૈન્યમાંથી મારીચ, વિગેરે સુભટો ધસી આવ્યા તેમની સામે મદનાંકુર તથા પ્રતિકાર વગેરે વાનરે યુદ્ધ કરવા લાગ્યા. સૂર્યાસ્ત થતાં યુદ્ધ વિરામ પામ્યું.
બીજે દિવસે રાવણ પિતે યુદ્ધ કરવા રણભૂમિમાં આવે રાવણને હુંકારથી સર્વ રાક્ષસોએ વાનર સન્યને હટાવી દીધું. તેથી સુગ્રીવ લડવા તૈયાર થયે, તેને અટકાવી હનુમાન યુદ્ધ કરવા ચાલ્યો. તેની સામે માલી રાક્ષસ લડવા માંડે. હનુમાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org