________________
૧૩
રામ રાવણનું યુદ્ધ લક્ષ્મણના હાથે
રાવણનું મૃત્યુ
રામલક્ષ્મણ સાથે સુગ્રીવ, ભામંડલ, હનુમાન, વિરોધ અંગદ વગેરે કેટી વિદ્યાધર તિપિતાના વિમાનો સાથે આકાશમાર્ગે ચાલ્યા. તેઓ બધા ક્ષણવારમાં વેલંધર પર્વત પર આવેલા વેલંધર પુર પાસે આવ્યા. ત્યાં ગંધર્વરાજે પેતાની ત્રણ કન્યાએ લક્ષ્મણને આપી. રામ તેઓને લઈ સુવેલગિરિ પર આવ્યા. ત્યાંના રાજા હંસરથ ને છતી ત્યાંજ નિવાસ કર્યો.
લંકાપુરીમાં ખબર પડતાં રાવણના હજારે સામત લડવા તૈયાર થયા. તે વખતે પણ વિભીષણે રાવણને સમજાવ્યું કે “તમે વગર વિચાર્યું પરસ્ત્રી હરણનું પાપ કર્યું છે. હવે રામ સીતાને લેવા આવ્યા છે. તો તેને સીતા પાછી ઑપી તેનું આતિથ્ય કરે. નહિતર તમારે નાશ કરી રામ સીતાને લઈ જશે.” તે વખતે ઈન્દ્રજીતે કહયું કે “અરે વિભીષણ કાકા? તમે પૂર્વે દશરથ વધની પ્રતિજ્ઞા કરી જહું બેલી અને છેતર્યા. અને હવે તેમને પક્ષ લઈ બોલો છે. તેથી તમે તેના પક્ષમાંજ ગયા લાગે છે. વિભીષણે કહયું કે “હું શત્રુ પક્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org