________________
સાથે લડવા મેક. હનુમાને યુદ્ધ કરી તેને પણ મારી નાખે. તેથી ઈન્દ્રજિત લડવા આ હનુમાને તેનું સૈન્ય હણી નાખ્યું તેથી ઈન્દ્રજિતે ક્રોધે ભરાઈ તેને નાગપાશથી બાંધે અને રાવણ પાસે લઈ ગયા. રાવણે કહયું કે “તું પ્રથમ મારે સેવક હતું અને હમણાં બીજાને દૂત થઈને આવ્યું છે તેથી અવધ્ય છે. માટે આટલી શિક્ષા કરી છે. હનુમાને કહયું કે “તું મારે સ્વામી કયારે હતો ?
મારા પિતાએ ખરને વરૂણના બંદીખાનામાંથી છોડા હતું. અને મેં વરૂણના પુત્રેથી તારી રક્ષા કરી હતી. હમણું તું પરસ્ત્રીનું પાપ કરી રહી છે. તેથી તારી રક્ષા થઈ શકે તેમ નથી. રાવણે કહયું કે “હે વાનર ? તું શત્રુના પક્ષમાં ગયો છું તેથી તેને પંચશિખાથી બાંધી લંકામાં ગધેડા પર ચઢાવી ફેરવવામાં આવશે. આ સાંભળી હનુમાને નાગપાશ તેડી રાવણના મુગટને પગનું પાટું મારી તેડી નાખ્યા અને લંકામાં ઉપદ્રવ મચાવી રામ પાસે ઉડીને આવી ચૂડામણી સે.
રામે તેને સાક્ષાત્ સીતા સમજી ચૂડામણ હદયમાં ધારણ કર્યો. હનુમાને સીતાની પ્રવૃત્તિ અને પિતે કરેલ રાવણનું અપમાન કહી સંભળાવ્યું. સીતાને ચોકકસ સમાચાર મળતાં રામલક્ષમણ લંકાને વિજય કરવા નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org