________________
રામે પાછા આવી જેમાં સીતા મળી નહિ. તેથી મૂચ્છ ખાઈ ઢળી પડયા. વિવારે ચેતના આવતાં જટાયુ પક્ષીને મરણતોલ દશામાં જોઈ વિચાર્યું કે નકકી સીતાનું હરણ કરનારેજ આ પક્ષીને ઘાયલ કર્યું લાગે છે. રામે જટાયુને નવકાર મંત્ર સંભળાવ્યું. જટાયુ મરીને થે દેવલે કે દેવ થયે. રામ સીતાની શેધ માટે ભમવા લાગ્યા.
આ તરફ લક્ષ્મણે ખરના ભાઈ ત્રિશિરાને હ. તેથી ક્રોધ પામી પર લક્ષમણ સાથે યુદ્ધમાં ઉતર્યો. તે વખતે ચંદ્રોદરને પુત્ર વિરાધ લક્ષમણની મદદે આવ્યો. લમણે કહ્યું કે હું હમણું પર ત્યા દૂષણ અને ભાઈઓને મારી તને પાતાળ લંકાનું રાજ્ય આપું છું. એમ કહી ખર ને દુષણ બનેને હણી નાખ્યા. પછી વિરાધને લઈ ગામ પાસે આવ્યા.
ત્યાં રામને એકલા જોઈશેતુર બન્યા. લક્ષ્મણે રામને કહ્યું કે પ્રથમ આ વિરાધને પાતાળ લંકાની રાજગાદીએ બેસાડે પછી સીતાની શોધ કરશું. એમ કહી બધા પાતાળ લંકામાં આવ્યા. ત્યાં ખરને પુત્ર સુદ સામે લડવા આવે. વિરાધની સાથે સુંદનું ઘર યુદ્ધ થયું. વિરાધની મદદે લક્ષમણું આવતાં ચંદ્રણખાના કહેવાથી સુંદ નાશીને રાવણને શરણે ગયે. રામલક્ષમણે વિરાધને પાતાળલંક . હવામી બનાવ્યું. વિરાધની વિનંતિથી રામલક્ષમણ ત્યાં રહી સીતાની શોધ ચલાવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org