________________
જ્યાં સુધી રામલક્ષમણ આપણને મારવા આવ્યા નથી ત્યાં સુધીમાં સીતાને તેમની પાસે મૂકી આવો.
રાવણે અભિ માનથી કહ્યું કે “મારું પરાક્રમ ભૂલી ગયે લાગે છે. રામલક્ષ્મણ અવુિં આવશે તો હું તેમને મારી નાખીશ. અને સીતાને મારી સ્ત્રી બનાવી . વિભીષણે કહ્યું કે “જ્ઞાનીનું વચન સત્ય થવાનું જણાય છે. રામની પત્ની સી ! આપણા કુળને ક્ષય કરનારી છે માટે સીતાને છેડી છે. વણે વિભીષણનું કહનું માર્યું નહિ. અને સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી ફેરવવા લાગે છે. અને અનેક પ્રલેભનો આપી સમજાવવા લાગે. છેવટે થાકીને સીતાને પાછી અનેકવનમાં મૂકી
વિભીષણે મંત્રીઓને બોલાવી લાવણના અકાર્યની વાત સમજાવી. અને લંકા છે કલાપર સહીસલ મતી માટે યંત્રે ગોઠવી દીધા. આ તરફ રામે લક્ષમણને સુગ્રીવની પાસે એકલી કહેવરા યું કે રાજ્ય મયા પછી નિશ્ચિત થઈ સ્વીકારેલી વાત તમે ભૂલી ગયા લાગે છે. “સીતાની શોધ માટે શું કર્યું લક્ષ્મણે સુગ્રીવને ઠપકો આપતાં સુગ્રીવ તેને નમી પડે, અને તરત જ રામ પાસે આપી પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. પછી પિતાના સૈનિકોને ચારે દિશાએ સીતાની શોધ કરવા મોકલી દીધા. સીતાના હરણના સમાચાર મળતાં ભામંડળ રામચંડ પાસે આવ્યો. અને ત્યાં જ રહેવા લાગે. વિરોધ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org