________________
૬૫
સીતાના વિરહ તાપથી પીડાતા રાવણે એક વખત મ`દોદરી ને કહ્યું કે તુ સીતાને સમજાવી મારે સ્વાધીન કર તે મને શાંતિ થાય. આ સાંભળી મઢાઢરી દેવરમણુ ઉદ્યાનમાં આવી સીતાને કહેવા લાગી કે “હું રાવણુની પટ્ટરાણી છું. તમે તેમની ઈચ્છા પૂર્ણ કરશે। તેા હું તમારી દાસી થઈને રહીશ.” આ સાંભળી ક્રોધ પામી સીતાએ કહ્યું કે “હે પાપીણી ? તે પાપીની સ્રી કૃતી થઈ ને આવી છે તેથી તમે બન્નેની સરખી જોડી મળી છે. તું મારે જોવા ચૈાગ્ય નથી તેા તે વાત તેા કેમ કરી શકાય ? એમ કહી તેને તુચ્છકારી કાઢી.
તે પછી રાવણે આવી સીતાને ઘણી પ્રાથના કરી કહ્યુ` કે હું તારા દાસ છું. અને મદોદરી તારી દાસી છે. તું અમારા પર પ્રસન્ન થઈને રહે સીતાએ રાવણને કહ્યુ કે પરસીની ઈચ્છા કરવાથી તારા કાળ નજીકમાં થશે. તુ હજી રામલક્ષ્મણને જાણતા નથી? તે રાત્રે રાવણે સીતાને ઘેાર ઉપસગ કર્યાં. તે બધા સીતાએ સમભાવે સહન કર્યો.
આ વૃત્તાંત સવા૨ે વિભીષણના જાણવામાં આવ્યા. તે પ્રથમ સીતા પાસે આવી તેમની હકીક્ત પૂછવા લાગ્યું. તેને પરનારી સહૈદર જાણી સીતાએ એ બધી હકીકત કહી. તે પછી વિભીષણ રાવણ પાસે જઇ કહેવા લાગ્યા કે હે સ્વામિ ? તમે કે આપણા કુળને દૂષણુ લાગે તેવું કાય કર્યું છે. પણ હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org